ફેબ્રુવારી 16, 2025 8:17 પી એમ(PM)

printer

રેલવે ડેપ્યુટી પોલીસ કમિશનર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે હાલમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે

રેલવે ડેપ્યુટી પોલીસ કમિશનર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે હાલમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી મલ્હોત્રાએ કહ્યું કે રેલવે પોલીસ દળ અને દિલ્હી પોલીસે સંયુક્ત વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે એક્ઝિટ પોઈન્ટ અને ફૂટઓવર બ્રિજ બંને પર વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી મલ્હોત્રાએ ઉમેર્યું કે ખાસ ટ્રેનો માટે ગતિશીલ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન ગઇકાલે નાસભાગ થઈ હતી જેમાં 18 લોકોના મોત થયા હતા