ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 22, 2025 2:34 પી એમ(PM)

printer

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આજે દાવોસમાં સ્વિસ ફેડરલ રેલવેના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આજે દાવોસમાં સ્વિસ ફેડરલ રેલવેના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે સુરક્ષા ટેકનોલોજી અને તેની જાળવણી વિશે વિગતવાર ચર્ચા કરી. અગાઉ શ્રી વૈષ્ણવે સ્વિટ્ઝર્લૅન્ડના સેન્ટ માર્ગ્રેથેન ખાતે સ્ટેડલર રેલના રેલ કોચ ઉત્પાદન પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી.