આજે ભારતીય શેરબજારમાં ઉછાળાનો માહોલ રહ્યો હતો.. સવારથી જ શેરબજારનો સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી રહી હતી. મીડિયા, ખાનગી બેંકના શેરોમાં લેવાલી રહી હતી.
અત્યાર સુધીમાં સેન્સેક્સ 640 પોઈન્ટ વધીને 80 હજાર 900ની આસપાસ જ્યારે નિફ્ટી 170 પોઈન્ટ વધીને 24 હજાર 800ની સપાટીની આસપાસ કારોબાર કરતો હતો..
Site Admin | ઓક્ટોબર 1, 2025 2:04 પી એમ(PM)
રેપોરેટ યથાવત રાખવાની રિઝર્વ બેંકની જાહેરાત બાદ શેરબજારમાં તેજીનો માહોલ
