નવેમ્બર 12, 2025 9:27 એ એમ (AM)

printer

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે પોતાના કર્તવ્યપથ પર આગળ વધી રહ્યો છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદમાં આયોજિત વ્યાખ્યાન માળાના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 100 વર્ષથી નિરંતર રાષ્ટ્રહિત સર્વોપરી એટલે કે ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે પોતાના કર્તવ્યપથ પર આગળ વધી રહ્યો છે. વધુમાં જણાવ્યું કે, સંઘે હંમેશાં વ્યક્તિ નિર્માણ પર ભાર મૂકીને રાષ્ટ્રસેવાને સમર્પિત યુવાનો તૈયાર કર્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.