રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ભારતીય શાળાઓને એવા શિક્ષણ સ્થળોમાં પરિવર્તિત કરવાની મહત્વાકાંક્ષી યોજના છે જ્યાં શિક્ષણ ફક્ત પાઠ્યપુસ્તકો, ગુણ કે ગોખણપટ્ટી સુધી મર્યાદિત નથી. છેલ્લા પાંચ વર્ષમાં, આ નીતિએ ભારતમાં વધુ સમાવિષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર શિક્ષણ પ્રણાલીનો પાયો નાખ્યો છે.
Site Admin | જુલાઇ 29, 2025 9:25 એ એમ (AM)
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને આજે પાંચ વર્ષ પૂર્ણ
