જાન્યુઆરી 7, 2026 7:50 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય રેકોર્ડ ધારક અને એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય દોડવીર જિન્સન જોહ્ન્સને નિવૃત્તિ જાહેર કરી.

રાષ્ટ્રીય રેકોર્ડ ધારક અને એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય મધ્યમ અંતરના દોડવીર જિન્સન જોહ્ન્સને આજે નિવૃત્તિની જાહેરાત કરી.
34 વર્ષીય કેરળના આ ખેલાડીનું શ્રેષ્ઠ પ્રદર્શન 2018 જકાર્તા એશિયન ગેમ્સમાં 3 મિનિટ 44.72 સેકન્ડના સમય સાથે 1500 મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક જીતવાનો હતો. તેણે તે જ ગેમ્સમાં 800 મીટર દોડમાં રજત ચંદ્રક પણ જીત્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.