નવેમ્બર 18, 2024 7:56 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા ખરાબ થવાના કારણે અનેક ટ્રેન અને ઉડ્ડયન સેવાઓ અસરગ્રસ્ત થઈ છે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા ખરાબ થવાના કારણે અનેક ટ્રેન અને ઉડ્ડયન સેવાઓ અસરગ્રસ્ત થઈ છે. આ વિસ્તારમાં દ્રશ્યતા ઓછી થઈ હોવાથી અંદાજે 11ફ્લાઈટ મોડી ચાલી રહી છે. તેમજ સાત ફ્લાઈટનો માર્ગ બદલવામાં આવ્યો છે. પ્રવાસીઓનેપોતપોતાની એરલાઈન્સનો સંપર્ક કરવા સલાહ આપી છે. સ્પાઈસજેટ અને ઇન્ડિગૉ સહિતની એરલાઈન્સે પણ યાત્રિઓને પોતાની ફ્લાઈટની સ્થિતિચકાસવા સલાહ આપી છે. આ તરફ ઉત્તર રેલવેએ જણાવ્યું કે, 13 ટ્રેન મોડી ચાલી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.