રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે વિજયા રાહટકરને નિયુક્ત કરવામાં આવ્યા છે. મહિલાઅને બાળ વિકાસ મંત્રાલયે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. તેમણે મહારાષ્ટ્રમહિલા પંચના અધ્યક્ષ અને ઔરંગાબાદના મેયર તરીકે સેવા આપી છે. શ્રીમતી વિજયારાહટકરે ભાજપના રાષ્ટ્રીય સચિવ અને પક્ષની મહિલા પાંખના પ્રમુખ તરીકે પણ સેવા આપીછે. મંત્રાલયે રાષ્ટ્રીય મહિલા આયોગનાસભ્ય તરીકે ડો. અર્ચના મજુમદારની નિમણૂક માટે સૂચના પણ બહાર પાડી છે.
Site Admin | ઓક્ટોબર 19, 2024 6:18 પી એમ(PM)
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે વિજયા રાહટકરને નિયુક્ત કરવામાં આવ્યા
