રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ વિજયા રાહટેકરની અધ્યક્ષતામાં આજે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમ યોજાયો. આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યઅતિથિ તરીકે ઉપસ્થિત સુશ્રી રહાટકરે આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ અને માહિતી મેળવી. ત્યારબાદ તેમણે આંગણવાડીની બહેનો દ્વારા તૈયાર કરાયેલી પોષણયુક્ત વાનગીઓનું નિરિક્ષણ કરી તેમાંથી મળતા પોષકતત્વ અંગે માહિતી મેળવી.
Site Admin | સપ્ટેમ્બર 14, 2025 3:42 પી એમ(PM)
રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ વિજયા રાહટેકરની અધ્યક્ષતામાં આજે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમ યોજાયો.
