ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 27, 2024 7:07 પી એમ(PM) | રાષ્ટ્રીય

printer

રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલય- NSSO દ્વારા રાજકોટમાં ઓદ્યોગિક એકમો અને ઉદ્યોગકારો માટે એક દિવસીય વર્કશોપ યોજાયો

રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલય- NSSO દ્વારા રાજકોટમાં ઓદ્યોગિક એકમો અને ઉદ્યોગકારો માટે એક દિવસીય વર્કશોપ યોજાયો. આંકડા સંગ્રહ અધિનિયમ અંતર્ગત દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સર્વેક્ષણ થકી એકત્રિત માહિતી આંકડાકીય હેતુઓ માટે ઉપયોગ થાય છે. આ દ્વારા ઓદ્યોગિક ક્ષેત્રના સંગ્રહ ઘરેલું ઉત્પાદન (GDP) માં યોગદાનનો અંદાજ લગાવવામાં આવે છે..
સત્રમાં ભાગીદારોને ASI પોર્ટલની કાર્યપદ્ધતિથી માહિતગાર કરવામાં આવ્યા અને રીપોર્ટીંગ વિકલ્પનો ઉપયોગ કરીને સમયસર અહેવાલ દાખલ કરવા માટે જાણકારી આપવામાં આવી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.