ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 26, 2024 6:31 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય તપાસ સમિતિએ આજે મણિપુરમાં તાજેતરની હિંસાને લગતા ત્રણ મોટા કેસોની સંપૂર્ણ તપાસ શરૂ કરી

રાષ્ટ્રીય તપાસ સમિતિ  (NIA) એ આજે મણિપુરમાં તાજેતરની હિંસાને લગતા ત્રણ મોટા કેસોની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે. ગૃહમંત્રાલયે ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેસ સોંપવાનો નિર્ણય કર્યા પછી એજન્સીએ ત્રણ કેસ ફરીથી નોંધ્યા. આ મહિનાની 13મી તારીખે ભારતીય ન્યાય સંહિતા,આર્મ્સ એક્ટ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસની ફરી નોંધણી કરવામાં આવી હતી. એજન્સીની ટીમોએ આ મહિનાની 21મી અને 22મી તારીખે સ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ શરૂ કરી હતી.સ્થાનિક પોલીસ તરફથી કેસના દસ્તાવેજો NIAને સોંપવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ