રાષ્ટ્રીય તપાસ સંસ્થા – N.I.A.એ લશ્કર-એ-તયબાના ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ સાથે જોડાયેલા એક મુખ્ય આરોપી આતંકવાદીની મિલકતો જપ્ત કરી છે. N.I.A.એ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શ્રીનગરમાં 2 બિનસ્થાનિક લોકોની હત્યા સંબંધિત કેસમાં કાર્યવાહી કરી છે.
શ્રીનગરના જલદાગરમાં આવેલી મિલકતને ગેરકાયદે પ્રવૃત્તિઓ પ્રતિબંધ અધિનિયમની ધારા 25 હેઠળ જપ્ત કરાઈ છે. મુખ્ય આતંકવાદી આરોપી હાલમાં શ્રીનગરની મધ્યસ્થ જેલમાં કેદ છે અને તેની પર કેસ ચાલી રહ્યો છે.
Site Admin | નવેમ્બર 14, 2024 2:02 પી એમ(PM) | રાષ્ટ્રીય તપાસ સંસ્થા
રાષ્ટ્રીય તપાસ સંસ્થા – N.I.A.એ લશ્કર-એ-તયબાના ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ સાથે જોડાયેલા એક મુખ્ય આરોપી આતંકવાદીની મિલકતો જપ્ત કરી છે
