ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 2:37 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ જમ્મુમાં 12 સ્થળ પર તપાસ હાથ ધરી

N.I.A. એટલે કે, રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ જમ્મુમાં 12 સ્થળ પર તપાસ હાથ ધરી છે. લશ્કર એ તૈયબા અને જૈશ- એ- મોહમ્મદ જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની નવી શાખાઓ અને તેમના સાથીઓના ઘરે N.I.A. દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ કાર્યવાહી અંતર્ગત આ સંગઠનોના સમર્થકો અને કાર્યકર્તાઓના પરિસરોની પણ તપાસ કરવામાં આવી. દરમિયાન N.I.A. એ આતંકવાદીઓ પાસેથી વાંધાજનક માલસામાન પણ કબજે કર્યો હતો.