ઓક્ટોબર 23, 2024 7:17 પી એમ(PM) | NIA

printer

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ની લખનૌની ખાસ અદાલતે પાક સમર્થિત ભારતીય સંરક્ષણ જાસુસી કેસમાં બીજા મુખ્ય આરોપીને દોષિત ઠેરવ્યો

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ની લખનૌની ખાસ અદાલતે પાક સમર્થિત ભારતીય સંરક્ષણ જાસુસી કેસમાં બીજા મુખ્ય આરોપીને દોષિત ઠેરવ્યો છે.
ગુજરાતના પશ્ચિમ કચ્છ જિલ્લાના રજાકભાઇ કુંભારને ભારત દંડ સંહિતાની કલમ હેઠળ 6 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે. રજાકભાઇ સામે 2021માં પુરક ચાર્જશીટ દાખલ કરાઇ હતી. એજન્સીની તપાસમાં બહાર
આવ્યું હતું કે રજાકભાઇએ રશીજ અને પાકિસ્તાન સ્થિત ISI એજન્ટો સાથે મળીને આતંકવાદી કૃત્યો કરવા માટે કાવતરું ઘડ્યું હતું.