ડિસેમ્બર 19, 2024 1:55 પી એમ(PM) | રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIA

printer

રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAએ હથિયારોની દાણચોરીના કેસમાં બિહાર, હરિયાણા, જમ્મુ કાશ્મીર અને નાગાલેન્ડમાં અનેક સ્થળોએ તપાસ હાથ ધરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAએ હથિયારોની દાણચોરીના કેસમાં બિહાર, હરિયાણા, જમ્મુ કાશ્મીર અને નાગાલેન્ડમાં અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
બિહારમાં 12, નાગાલેન્ડમાં ત્રણ અને હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં એક-એક સ્થળે કરાયેલી તપાસ દરમિયાન NIAએ હથિયારો અને મોબાઈલ ફોન સહિતના ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા. NIAએ એક કાર અને 13 લાખ 94 હજાર રૂપિયાથી વધુની રોકડ પણ જપ્ત કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.