ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 13, 2024 7:56 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ  દ્વારા, ટ્રાન્સપોર્ટ કંપની ઓલા રિક્ષા કે ટેક્સી સેવાને,ગ્રાહકોને જે રિફંડની તેમની પસંદગીની પદ્ધતિ હોયતે લાગુ કરવા માટે નિર્દેશ અપાયો છે

રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ  દ્વારા, ટ્રાન્સપોર્ટ કંપની ઓલા રિક્ષા કે ટેક્સી સેવાને,ગ્રાહકોને જે રિફંડની તેમની પસંદગીની પદ્ધતિ હોયતે લાગુ કરવા માટે નિર્દેશ અપાયો છે. CCPAએ કંપનીને ફરિયાદ નિવારણ પ્રક્રિયા દરમિયાન ગ્રાહકો માટે રિફંડ માટે  સીધા તેમના બેંક ખાતામાં અથવાકૂપન દ્વારા તેમની  પસંદગી મુજબ  લાગુ કરવા જણાવ્યું છે,. ઓલાને તેના પ્લેટફોર્મ દ્વારા બુક કરાયેલી તમામ ઓટોરિક્ષા  સવારી માટે ગ્રાહકોને બિલ,કે  રસીદ આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.આ ભલામણો તેની સેવાઓમાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરે તેવી શક્યતા છે.