ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2024 3:45 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત મહેસાણાનાં કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર ખાતે દુર્લભ ગ્રંથોનું પ્રદર્શન યોજાયું હતું

રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત મહેસાણાનાં કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર ખાતે દુર્લભ ગ્રંથોનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિવિધ ભાષાઓના 17 હજાર ગ્રંથોનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે મદદનીશ ગ્રંથાલયના નિયામક ડૉ. જયરામ દેસાઈએ જણાવ્યું કે 17 હજારથી વધુ દુર્લભ ગ્રંથો રાજ્યની ધરોહર છે. આ દુર્લભ ગ્રંથોના વારસાની મૂળ નકલ સુરક્ષિત કરવા તમામ ગ્રંથોની ડિજીટલ નકલ તૈયાર કરાઈ રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે આ અંગેની એક વેબસાઇટ તૈયાર કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.