રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં માહિતી નિયામક કે.એલ.બચાણી, સહિત અધિકારીઓએ આજે શપથ ગ્રહણ કર્યા. નવસારી જિલ્લામાં પણ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે જિલ્લા સેવા સદન ખાતે કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં શપથ લેવામાં આવ્યા. આ ઉપરાંત ભરૂચ, જામનગર, તાપી સહિતના જિલ્લામાં પણ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 30, 2025 3:51 પી એમ(PM)
રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં માહિતી નિયામક કે.એલ.બચાણી, સહિત અધિકારીઓએ આજે શપથ ગ્રહણ કર્યા.