રાજ્યના પોલીસ મહાનિદેશક – DGP વિકાસ સહાયે ગત 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલા આરોપીઓની તપાસ કરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું,આવા આરોપીઓની તપાસ કરી ચકાસણી પ્રક્રિયાને અંતે ડૉઝિયર એટલે કે, વિસ્તૃત દસ્તાવેજ તૈયાર કરવાની કાર્યવાહી 100 કલાકમાં પૂર્ણ કરવા તમામ શહેર અને જિલ્લા પોલીસ વડાઓને તાકીદ કરી છે.
Site Admin | નવેમ્બર 18, 2025 9:20 એ એમ (AM)
રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અંતર્ગત જેની સામે કેસ થયો હોવા તેવાની યાદી તૈયાર કરવા રાજ્ય પોલીસ વડાનો આદેશ