રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળને આજે મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 10 વાગ્યે યોજાશે. શ્રી ભુજબલને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ મળવાની ધારણા છે. એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ આ વિભાગ સંભાળતા હતા.
Site Admin | મે 20, 2025 10:33 એ એમ (AM)
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળને આજે મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે