ઓક્ટોબર 16, 2025 8:07 એ એમ (AM)

printer

રાષ્ટ્રમંડળ રમત કારોબારી બોર્ડે વર્ષ-2030ની રાષ્ટ્રમંડળ રમતોનું આયોજન ગુજરાતના અમદાવાદમાં કરવા ભલામણ કરી

રાષ્ટ્રમંડળ રમત કારોબારી બોર્ડે વર્ષ-2030ની રાષ્ટ્રમંડળ રમતોનું આયોજન ગુજરાતના અમદાવાદમાં કરવા ભલામણકરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબઆ ભલામણને નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રમંડળ રમતોની સામાન્ય સભામાં રજૂ કરાશે. ત્યારે1930માં શરુ થયેલા આ રમતોત્સવ શતાબ્દીની ઉજવણી અમદાવાદ ખાતે થાય તેવી પ્રબળ શક્યતાછે. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, રમતગમતને લગતી સબળ માળખાકીય સુવિધાઓ અને ખેલાડીઓ ઉભાકરીને તેને આંતર રાષ્ટ્રીય કક્ષા સમકક્ષ મુકવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોનેલીધે જ આ બહુમાન ભારતને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.