રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં આવેલું અમૃત ઉદ્યાન, આગામી 3 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.રાષ્ટ્રપતિ સચિવાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઉધ્યાન સવારે 10થી 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જેમાં છેલ્લી એન્ટ્રી સાંજે 5.15 વાગ્યા સુધી કરી શકાશે .બગીચો સોમવારે જાળવણી માટે અને ૪ માર્ચે હોળીના પ્રસંગે બંધ રહેશે.
Site Admin | જાન્યુઆરી 22, 2026 3:43 પી એમ(PM)
રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં આવેલું અમૃત ઉદ્યાન, આગામી 3 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.