રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઉત્તરપ્રદેશમાં આજે ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયૂષ વિશ્વ-વિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સુશ્રી મુર્મૂએ સ્વસ્થ રહેવા સૌને યોગ કરવા અનુરોધ કર્યો. આજે વિશ્વભરમાં લોકો યોગને અપનાવી રહ્યા છે. દરમિયાન તેમણે આયુર્વેદના લાભ અંગે પણ વાત કરી. સુશ્રી મુર્મૂએ કહ્યું, અનેક આધુનિક સુવિધા ધરાવતું આ વિશ્વ વિદ્યાલય પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર છે.
Site Admin | જુલાઇ 1, 2025 2:34 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ સ્વસ્થ રહેવા સૌને યોગ કરવા અનુરોધ કર્યો