રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દુર્ગા અષ્ટમી પ્રસંગે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દુર્ગા અષ્ટમી પ્રસંગે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મુર્મુએ એક સંદેશમાં કહ્યું છે કે, દુર્ગા પૂજા અન્યાય પર ન્યાય અને અસત્ય પર સત્યની વિજય અને સાહસનું પ્રતીક છે. આ પર્વ મા દુર્ગા પ્રત્યે પૂર્ણ સમર્પણ તેમજ તમામ ધર્મો વચ્ચે એકતા તેમજ સદભાવને વધારવાનો પ્રસંગ છે.
તેમણે મા દુર્ગાથી એક સંવેદશનશીલ અને સમતામૂલક સમાજનાની સર્જનની કામના કરી, જેમાં મહિલાઓને આદર અને સમ્માન મળે.