રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે માનવ અધિકાર દિવસ નિમિત્તે નવી દિલ્હીમાંરા ષ્ટ્રીય માનવ અધિકાર પંચ-NHRC દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરશે. માનવ અધિકાર દિવસ દર વર્ષે 10ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ વર્ષનો વિષય છે “આપણા અધિકારો, આપણું ભવિષ્ય, વર્તમાનમાં” છે. આ વિષય એ વાત પરભાર મૂકે છે કે માનવ અધિકારો માત્ર મહત્વાકાંક્ષી નથી, પણવ્યક્તિઓ અને સમુદાયોને વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે સશક્ત બનાવવાનું એકવ્યવહારુ માધ્યમ પણ છે. એનએચઆરસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિવસની ઉજવણીપછી, માનસિક સ્વાસ્થ્ય વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનુંઆયોજન કરવામાં આવશે, વર્ગખંડથી કાર્યસ્થળ સુધીના તણાવને નિયંત્રિતકરો. વધુ માહિતી આપી હતી કે માનવાધિકાર ઉલ્લંઘનના 23 લાખથીવધુ કેસ નોંધાયા છે અને માનવાધિકાર ઉલ્લંઘનનો ભોગ બનેલા લોકોને રાહત તરીકે અંદાજે 256કરોડ રૂપિયાની રકમની ભલામણ કરવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 9, 2024 7:52 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે માનવ અધિકાર દિવસ નિમિત્તે નવી દિલ્હીમાંરા ષ્ટ્રીય માનવ અધિકાર પંચ-NHRC દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરશે
