ડિસેમ્બર 9, 2024 6:57 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે. જેમાં રાજ્યના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવકુલી-બે ગામના રાજેન્દ્રકુમાર કાળુભાઈ પગીને એવોર્ડ એનાયત કરવામાં આવશે. વહીવટદાર આર. કે. પગીએ વધુમાં આ એવોર્ડ માટેની જે કામગીરી કરવામાં આવી હતી, તેની વિગતો આપી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.