રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે ઓડિશાના પુરીમાં 12મી સદીના શ્રી જગન્નાથ મંદિરની મુલાકાત લેશે. દર્શન કર્યા બાદ તેઓ પુરીમાં ગોપબંધુ આયુર્વેદ મહાવિદ્યાલયની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેશે.
ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ મુર્મુ આજે બપોરે પુરીના બ્લુ ફ્લેગ બીચ પર નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી દ્વારા આયોજિત નૌસેના દિવસમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે.
Site Admin | ડિસેમ્બર 4, 2024 11:17 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પુરીના બ્લુ ફ્લેગ બીચ પર નૌસેના દિવસની ઉજવણીમાં ભાગ લેશે
