રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તેલંગાણાની બે દિવસીય મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ આજે હૈદરાબાદમાં કોટી દીપોત્સવમ-2024માં ભાગ લેશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ મુર્મુ હૈદરાબાદમાં ચોથા આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિ મહોત્સવ લોકમંથન-2024 નું ઉદ્ઘાટન કરશે, અને રાજભવન ખાતે સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે “લોકમથંન” કાર્યક્રમનું દેશના દક્ષિણના રાજ્યોમાં
પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે.
Site Admin | નવેમ્બર 21, 2024 2:44 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તેલંગાણાની બે દિવસીય મુલાકાતે છે
