રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તેલંગાણાની બે દિવસીય મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ આજે હૈદરાબાદમાં કોટી દીપોત્સવમ-2024માં ભાગ લેશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ મુર્મુ હૈદરાબાદમાં લોકમંથન-2024માં ઉદ્ઘાટન સંબોધન કરશે.
Site Admin | નવેમ્બર 21, 2024 10:23 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તેલંગાણાની બે દિવસીય મુલાકાતે છે.
