રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે ગોવામાં નૌકા દળના એર સ્ટેશન INS હંસા ખાતે પ્રાસંગિક ગાર્ડ ઓફ ઓનર સ્વીકાર્યું હતું. રાષ્ટ્રપતિ સ્વદેશી બનાવટનાં વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર સવાર થઇને નૌકા દળની કામગીરીનું નિરીક્ષણ કરશે. આ કાર્યક્રમમાં ભારતીય નૌકાદળના લડવૈયાઓની કાર્યક્ષમતા દર્શાવવામાં આવશે
Site Admin | નવેમ્બર 7, 2024 2:12 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે ગોવામાં નૌકા દળના એર સ્ટેશન INS હંસા ખાતે પ્રાસંગિક ગાર્ડ ઓફ ઓનર સ્વીકાર્યું હતું
