રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માત્ર એક ટેકનોલોજી નથી પરંતુ દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવાની તક છે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં SOAR-Skilling for AI Readiness હેઠળ એક વિશેષ કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, વિવિધ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે અને દરેક વ્યક્તિ માટે ટેકનોલોજી શીખવી અનિવાર્ય છે.
આ કાર્યક્રમ દરમિયાન, રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓ અને સંસદ સભ્યો AI તાલીમના પ્રમાણપત્રો એનાયત કર્યા અને સ્કિલ ધ નેશન ચેલેન્જ નામનું રાષ્ટ્રીય જાગૃતિ અભિયાન શરૂ કર્યું.
Site Admin | જાન્યુઆરી 1, 2026 1:58 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માત્ર ટેક્નોલોજી નથી, પરંતુ દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અવસર