ડિસેમ્બર 29, 2025 2:07 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડના જમશેદપુરમાં સંથાલી ભાષાની ઓલ ચીકી લિપિના શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહનું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લામાં જમશેદપુરના કરંડીહ વિસ્તારમાં સંથાલી ભાષાની ઓલ ચીકી લિપિના શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહનું ઉદ્ઘાટન કર્યું.
આ કાર્યક્રમ દરમિયાન, રાષ્ટ્રપતિએ ઓલ ચીકી લિપિના પિતા પંડિત રઘુનાથ મુર્મુને શ્રદ્ધાંજલિ પણ આપી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.