રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઝારખંડની ત્રણ દિવસીય મુલાકાત લેશે. તેઓ આજે પૂર્વ સિંહભૂમ અને સરાઈકેલા ખારસાવન જિલ્લામાં અને કાલે ગુમલા જિલ્લામાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.
Site Admin | ડિસેમ્બર 29, 2025 10:21 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઝારખંડની ત્રણ દિવસીય મુલાકાત લેશે