ડિસેમ્બર 11, 2025 1:51 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મણિપુરની બે દિવસની મુલાકાતે ઇમ્ફાલ જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મણિપુરની બે દિવસની મુલાકાતે ઇમ્ફાલ પહોંચશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ રાજ્યમાં યોજાનારી ઔપચારિક અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે.