ડિસેમ્બર 10, 2025 1:59 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું ભારતમાં માનવ અધિકારોનું ફક્ત રક્ષણ જ નહીં ઉજવણી પણ થાય છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે ભારત એક એવો રાષ્ટ્ર બનવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં માનવ અધિકારોનું રક્ષણ જ નહીં પણ ઉજવણી પણ થાય છે. માનવ અધિકાર દિવસ 2025 અને નવી દિલ્હીમાં રોજિંદા આવશ્યકતાઓને સુનિશ્ચિત કરવા પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા, રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે કોઈને પણ તેમના અધિકારોથી વંચિત ન રાખવું જોઈએ. રાષ્ટ્રપતિ મુર્મુએ ઉમેર્યુ કે માનવ અધિકાર દિવસ એક ન્યાયી, સમાન અને કરુણાપૂર્ણ સમાજની પૃષ્ઠભૂમિ બનાવે છે. શ્રીમતી મુર્મુએ ઉમેર્યું કે ન્યાય એ ભારતના દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર રહેવો જોઈએ.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.