રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો રજૂ કર્યા. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માનો અસાધારણ કલાત્મક શ્રેષ્ઠતા અને ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર હસ્તકલા વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે કલા લોકોને વિવિધ સંસ્કૃતિઓ અને એકબીજા સાથે જોડે છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યેં કે હસ્તકલા ક્ષેત્રમાં 68 ટકા કામદારો મહિલાઓ છે.
આ ક્ષેત્રનો વિકાસ મહિલા સશક્તિકરણને પણ સુનિશ્ચિત કરશે.
Site Admin | ડિસેમ્બર 9, 2025 8:10 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો આપ્યાં.