રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે છત્તીસગઢના પ્રવાસે છે. દરમિયાન, તેઓ અંબિકપૂરમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે ભગવાન બિરસા મુંડાને યાદ કર્યા હતા.
Site Admin | નવેમ્બર 20, 2025 2:01 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે છત્તીસગઢના અંબિકાપુરમાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં સહભાગી થયા.