ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2025 7:33 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે છત્તીસગઢના અંબિકાપુરમાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે છત્તીસગઢના અંબિકાપુરની મુલાકાત લેશે.