રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે આજે ગુજરાતને સર્વશ્રેષ્ઠ રાજ્ય શ્રેણીમાં બીજા ક્રમાંકનો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત કરાયો. નવી દિલ્હીમાં છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2024 અને પ્રથમ જળસંચય જનભાગીદારી પુરસ્કાર એનાયત કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જળની ઉપલબ્ધતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા તમામને સાથે મળીને કામ કરવા આગ્રહ કર્યો. તેમણે આબોહવા પરિવર્તન આજના સમયમાં જળચક્રને અસર કરી રહ્યું હોવાનું પણ જણાવ્યું.
Site Admin | નવેમ્બર 18, 2025 3:14 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે આજે ગુજરાતને સર્વશ્રેષ્ઠ રાજ્ય શ્રેણીમાં બીજા ક્રમાંકનો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત કરાયો.