નવેમ્બર 12, 2025 2:10 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગેબોરોનમાં બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ ડુમા બોકો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગેબોરોનમાં બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ ડુમા બોકો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ વેપાર અને રોકાણો, ટેકનોલોજી, ઉર્જા, કૃષિ, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ, સંરક્ષણ અને લોકો-થી-લોકોના સંબંધો જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ચર્ચા કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની મુલાકાત દરમિયાન સંસદસભ્યોને સંબોધિત કરશે, ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરશે અને બોત્સ્વાનામાં ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત લેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.