રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે નૈનીતાલમાં નીમ કરોલી બાબાના આશ્રમ, કૈંચી ધામની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ આજે નૈનીતાલમાં કુમાઉ યુનિવર્સિટીના 20મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે.રાષ્ટ્રપતિ ઉત્તરાખંડની તેમની ત્રણ દિવસીય મુલાકાતના બીજા દિવસે ગઈકાલે નૈનીતાલ પહોંચ્યા હતા. સુરક્ષા કારણોસર, જિલ્લાને નો-ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
Site Admin | નવેમ્બર 4, 2025 9:48 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે નૈનીતાલમાં નીમ કરોલી બાબાના આશ્રમ કૈંચી ધામની મુલાકાત લેશે