આજે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી.. તેમણે સરદાર પટેલની જન્મજયંતિની શુભકામના પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં સરદાર પટેલને દૂરદર્શી નેતા અને રાષ્ટ્ર નિર્માતા તરીકે લેખાવ્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સરદાર પટેલને નવી દિલ્હી ખાતે પુષ્પાંજલી અર્પી હતી..
Site Admin | ઓક્ટોબર 31, 2025 9:49 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરદાર સાહેબને શ્રધ્ધાંજલી અર્પીને તેમને રાષ્ટ્ર નિર્માતા ગણાવ્યાં