રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA) 8મા સત્રમાં સંબોધન કરશે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આજે ISAના ઉદ્ઘાટન સત્રને પણ સંબોધિત કરશે.
Site Admin | ઓક્ટોબર 28, 2025 9:31 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના સત્રને સંબોધશે