રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કોટ્ટયમથી કોચી જવા રવાના થશે અને એર્નાકુલમ સ્થિત સેન્ટ ટેરેસા કોલેજના જયંતિ સમારોહમાં હાજરી આપશે.
ગઈકાલે કોટ્ટયમથી કુમારાકોમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિનું મોટી સંખ્યામાં લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સેન્ટ થોમસ કોલેજ, પાલાના પ્લેટિનમ જ્યુબિલી સમારોહનું ઉદ્ઘાટન કરતા, રાષ્ટ્રપતિએ શિક્ષણ ક્ષેત્રે કોટ્ટયમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રશંસા કરી.
Site Admin | ઓક્ટોબર 24, 2025 7:49 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કોટ્ટયમથી કોચી જવા રવાના થશે