રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે. આદિજાતિ બાબતોનું મંત્રાલય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા વિકાસ ભારતના વિઝન હેઠળ આ સંમેલનનું આયોજન કરી રહ્યું છે.
Site Admin | ઓક્ટોબર 17, 2025 3:35 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન અંગેના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે.
