ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 30, 2025 10:07 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ત્રણ દિવસનાં પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ત્રણ દિવસની મુલાકાત દરમિયાન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
પશ્ચિમ બંગાળના કલ્યાણી એઈમ્સના અને ઝારખંડમાં, એઈમ્સ દેવઘરના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપશે. બાદમાં, તેઓ ધનબાદ સ્થિત આઈ.આઈ.ટી (ઈન્ડિયન સ્કૂલ ઓફ માઈન્સ) ના 45મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.