રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ગોરખપુરમાં ઉત્તરપ્રદેશના પહેલા મહાયોગી ગુરુ ગોરખનાથ આયૂષ વિશ્વ-વિદ્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે
Site Admin | જુલાઇ 1, 2025 7:30 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ગોરખપુરમાં ઉત્તરપ્રદેશના પહેલા મહાયોગી ગુરુ ગોરખનાથ આયૂષ વિશ્વ-વિદ્યાલયનું ઉદ્ઘાટન કરશે