ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 16, 2024 8:04 પી એમ(PM) | ન્યાયમૂર્તિ

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ન્યાયમૂર્તિ એન કોટિશ્વર સિંહ અને આર મહાદેવનને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પદે નિયુક્ત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ન્યાયમૂર્તિ એન કોટિશ્વર સિંહ અને આર મહાદેવનને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પદેનિયુક્ત કર્યા છે.ન્યાયમૂર્તિ એન. કોટિશ્‍વર સિંહ હાલમાં જમ્‍મુ-કાશ્મીરઅને લદ્દાખ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ છે, જ્યારેન્યાયમૂર્તિ આર. મહાદેવન મદ્રાસ વડી અદાલતના ન્યાયમૂર્તિ છે.કાયદા અને ન્યાયમંત્રાલયના જણાવ્યા પ્રમાણે ન્યાયાધીશોજે દિવસે પદભાર ગ્રહણ કરશે ત્યારથી નિયુક્તિ અમલી બનશે.