રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સંસ્કૃત વિદ્વાન સ્વામી રામભદ્રાચાર્યને વર્ષ 2023 માટે 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર અર્પણ કર્યો.
2023 માટેના આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે સ્વામી રામભદ્રાચાર્ય અને પ્રખ્યાત ઉર્દૂ કવિ અને ગીતકાર ગુલઝારની પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ બંને સાહિત્યકારોને અભિનંદન પાઠવ્યા.
સ્વામી રામભદ્રાચાર્યએ એવોર્ડ પ્રાપ્ત કરવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તેમની સાહિત્યિક કૃતિઓને માન્યતા આપવામાં આવી છે.
Site Admin | મે 16, 2025 7:52 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં સંસ્કૃત વિદ્વાન સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કર્યો