માર્ચ 31, 2025 9:40 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મુંબઈની બે દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મુંબઈની બે દિવસની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ આજે સાંજે મુંબઇ પહોંચશે અને આવતીકાલે ભારતીય રિઝર્વ બેંકની 90મી વર્ષગાંઠની ઉજવણીના સમાપન સમારોહમાં હાજરી આપશે.